Sunday, 21 July 2013

કઠોર પરંતુ સાર્થક વાતો



Ø      માફી માંગવી..
Ø      નિઃસ્વાર્થ બનવું..
Ø      પોતાની ભૂલ માની લેવી..
Ø      ક્ષમા આપવી અને ભુલી જવું..
Ø      બીજાને પ્રસન્ન કરવા..
Ø      પ્રતિક્રિયામાં આવેશિત થયા વિના સંયમિત જવાબ આપવો..
Ø      ઇમાનદાર તથા સત્યવાદી બનવું..
Ø      કોઇના ચઢાવવાથી ૫ણ ઉત્તેજીત ન થવું..
Ø      આલોચના અને ક્રોધથી દૂર રહેવું..
Ø      હસ્તક્ષે૫ કર્યા વિના સાંભળતા રહેવું..
Ø      સહયોગ..સહાયતા તથા સત્કાર આપવો..
Ø      બીજાના દ્રષ્‍ટિકોણનું સન્માન કરવું..
Ø      તમામની સાથે સારો વ્યવહાર કરવો..
Ø      હંમેશાં આશાવાદી દ્રષ્‍ટિકોણ અપનાવવો..
Ø      બીજાના સરાહનીય કાર્યોની દિલથી પ્રસંશા કરવી..
Ø      ઇશ્વર..ગુરૂ તથા માતા-પિતાના પ્રત્યે કૃતજ્ઞતા રાખવી..
Ø      નેકી કરીને ભુલી જવી..
Ø      પોતાને હંમેશાં વ્યસ્ત રાખવા..
Ø      જરૂરતમંદોને મદદ કરવી..
Ø      ઓછું બોલવું તથા બોલવાનું થાય તો સટીક બોલવું...!!!

સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment