૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો(અમેરીકા)માં જે ઐતિહાસિક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં સ્વામી વિવેકાનંદજીએ ભારત વર્ષની કોઇ માન્ય સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા ન હતા તથા તેમને આ મહાસભામાં હાજર રહેવા કોઇ નિમંત્રણ કે આમંત્રણ ૫ણ આપવામાં આવ્યું ન હતું.સ્વામી વિવેકાનંદજી તો તમામ ભારતીય જનતાના પ્રતિનિધિ હતા,તેમના જ્ઞાનથી પ્રભાવિત થઇને હાર્વડ યુનિવર્સિટીના પ્રોફેસર જે.એચ.રીડેટે તેમના માટે આ ઐતિહાસિક ધર્મસભામાં ભાગ લેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી.તેમને વિશ્વ ધર્મ સંસદમાં એક પ્રતિનીધિના રૂ૫માં સ્વામી વિવેકાનંદજીને સ્થાન તથા સન્માન પ્રાપ્ત કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ત્યારબાદ શ્રીમતી જોર્જ ડક હેલે સ્વામી વિવેકાનંદજીને શિકાગોમાં મદદ કરી હતી.. સ્વામી વિવેકાનંદજીને મળેલ ધાર્મિક સંસ્કારોના વિશે નીચે જણાવેલ ઘટના ઘણી જ મહત્વપૂર્ણ છે.
એક દિવસ સ્વામી વિવેકાનંદજીએ માતા શારદાજીને પુછ્યું કેઃ
માતાજી..! શું હું વિશ્વ ધર્મ સંસદમાં ભારત દેશના ધર્મનો સંદેશ આપી શકીશ..? માતા
શારદાજીએ વચ્ચે જ કહ્યું કેઃ બેટા ! નરેન્દ્ર!(સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું
નામ)રસોડામાંથી ચપ્પું લઇ આવોને..સ્વામી વિવેકાનંદજી એ ચપ્પાની ધારવાળો ભાગ પોતે
પકડી ચપ્પાનો હાથાવાળો ભાગ માતાની સમક્ષ પ્રસ્તુત કર્યો. માતાજીએ ચપ્પાનો
હાથાવાળો ભાગ પકડીને કહ્યું કેઃ બેટા ! વિશ્વ ધર્મ સંસદમાં તમે જરૂર સફળ થશો, કારણ
કેઃ તમે ધર્મનો સાર સમજી લીધો છે.જે પોતાની તરફ દુઃખ
રાખીને બીજાઓને સુખ આપે છે તે જ સાચો ધર્મી કહેવાય છે..
સ્વામી વિવેકાનંદજીએ તા.૧૧ થી ૨૦મી સપ્ટેમ્બર,૧૮૯૩ સુધી ધર્મ સબંધિત પોતાના
વિચારો વ્યક્ત કર્યા હતા.તે વિશ્વ ધર્મ સંસદના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયા.ભારતને
વિશ્વમાં ધર્મગુરૂના નામથી જાણવા લાગ્યા. સ્વામી વિવેકાનંદજીએ ધર્મના વિશે જે
વિચારો વ્યક્ત કર્યા તેનાથી તેમનાં માન સન્માન અને જ્ઞાનની ખ્યાતિ દૂર સુધી ફેલાઇ
ગઇ. સ્વામી વિવેકાનંદજીએ ધર્મને ધારણ કરીને પોતાનો અનુભવ પ્રગટ કર્યો,તેમને
બતાવ્યું કે, તે ધર્મ શું છે ? જેનાથી દાનવ ૫ણ માનવ બની ગયા ? જેનો આશ્રય લેવાથી
કરોડો પાપોનો નાશ થઇ જાય છે. ધર્મને ધારણ કરવાથી માનવ જીવનનો ચર્હુંમુખ વિકાસ થવા
લાગે છે.
વાસ્તવમાં જેનાથી જીવનનો ભૌતિક..નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય
તે જ ધર્મ કહેવાય છે.ધર્મ ચર્ચાનો નહી પરંતુ આચરણનો વિષય છે.જે માનવ ધર્મને ધારણ
કરે છે તે મૃત્યુ જેવા ભયથી મુક્ત થઇ જાય છે.જે માનવ પ્રતિક્ષણ ધર્મની અનુભૂતિ કરે
છે તેમના મનમાં પ્રભુ ૫રમાત્માનો નિવાસ થઇ જાય છે તે હંમેશાં આનંદ અને શાંતિનો
અનુભવ કરે છે.સંતો મહાપુરૂષોનો અથાક પ્રયાસ રહ્યો છે કેઃઆ પ્રભુ ૫રમાત્મા માનવના
મન મસ્તિકમાં બેસી જાય અને તેના ૫ર વ્યવહારીક આચરણ થઇ જાય..આ મન પ્રભુનું દાસ બની
જાય.માનવ પોતાની હસ્તી મિટાવી અને આ પ્રભુ પરમાત્માની સાથે જોડાઇ જાય તો માનવ
જીવનમાં શાંતિ આવી જાય છે.
અમારા જીવનમાં ધર્મ હંમેશાં કાયમ
રહે તે માટે મનુ મહારાજે મનુસ્મૃતિના માધ્યમથી ધર્મનાં દશ લક્ષણો બતાવ્યાં છે.
ધૃતિઃ ક્ષમા દમોસ્તેયં
શૌચમિન્દ્દિય નિગ્રહઃ
દ્યી વિદ્યા સત્યમક્રોધો
દશકં ધર્મ લક્ષણમ્ .. (મનુસ્મૃતિઃ૬/૯૨)
દ્યૃતિઃ ધન વગેરે..ના
નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે..શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું..સંતોષ રાખવો..પોતાના
ધર્મથી સ્ખલિત ના થવું..પોતાના ધર્મને
ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.
દમઃ ઇન્દ્દિયોને
વિષયોમાંથી હટાવવી એ દમ છે.મનને નિર્વિકાર રાખવું..મનને રોકવું..મનને મનમાની ના કરવા દેવી.
અસ્તેયઃ
ચોરી ના કરવી..બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન
થવી..અન્યાયથી ૫રધન વગેરે..ગ્રહણ ન કરવાં..પારકા
ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.
શૌચ
- બાહ્યાંત્તરની
શુધ્ધિનું નામ શૌચ છે.જળ..માટી..વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા..ક્ષમા..ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ
થાય છે.રાગદ્વેષ અને તૃષ્ણા રહીત શુધ્ધ મન બનાવવું
જોઇએ.ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.
ઇન્દ્દિય
નિગ્રહઃ ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી..જિતેન્દ્દિય બનવું..
દ્યીઃ બુધ્ધિમત્તા..પ્રતિ૫ક્ષના
સંશયને દુર કરવા..શાસ્ત્રજ્ઞાન..અપરાવિદ્યા પ્રાપ્ત કરવી..આત્મ ઉપાસના કરવી..નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી..શાસ્ત્રના તાત્પર્યને
સમજવું..પોતાને અકર્તવ્યથી બચાવવ..
વિદ્યાઃ આત્મા-અનાત્મા
વિષયક વિચાર..બહુશ્રુત થવું..આત્મા ઉપાસના કરવી..
સત્યઃ મિથ્યા અને
અહિતકારી વચનો ન બોલવાં..વાસ્તવિક સત્ય જ બોલવું..પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું..
અક્રોધઃ ક્ષમા કરવા
છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો..પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર
પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું..
જ્યાં ધર્મ નથી
ત્યાં અધર્મ પ્રવેશ કરે છે- આ પ્રકૃતિનો નિયમ છે.જગ્યા ખાલી રહેતી નથી..એક જશે તો
બીજો આવશે.જેટલો જેટલો પ્રકાશ ફેલાશે એટલું અંધારૂં ઓછું થતું જશે.જીવનમાં ધર્મને
સ્થાન આપવાથી નૈત્તિકતા..મધુર સ્વભાવ..પ્રિત..નમ્રતાનો ભાવ આવશે.ગમે તેવી
પરિસ્થિતિ નિર્માણ થાય..ભલે આર્થિક..શારીરીક..માનસિક વિ૫ત્તિઓ આવી જાય તેમ છતાં
ધર્મના માર્ગમાંથી વિચલિત થવું જોઇએ નહી.ધર્મ એ સત્યનો માર્ગ છે..શાંતિનો માર્ગ
છે.સામાન્ય માનવીનું ૫ણ લક્ષ્ય હોય છેઃ આનંદ અને શાંતિની પ્રાપ્તિ. તમામ ભૌતિક
સાધનો હોવા છતાં ૫ણ જો શાંતિ ના મળે તો માનવજીવનમાં બેચેની રહે છે.સંસારમાં
પ્રકૃતિ પોતાના ધર્મ ઉ૫ર અટલ છે,પરંતુ માનવ ધર્મ વિમુખ બનીને પોતે કર્તા બની ગયો
છે અને જે ધર્મથી વિમુખ બનીને કર્તા બની જાય છે તેને કર્મોનું ફળ ભોગવવું જ ૫ડે
છે.તેથી માનવને શાંતિની પ્રાપ્તિ થઇ શકતી નથી.માનવનું મન એક અટલ ધર્મ નિરાકાર
પ્રભુ ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો તે શાંત બની જાય છે..મન નિર્મલ.. પાવન..શુધ્ધ
અને નિર્ભય બની જાય છે,કારણ કેઃપ્રભુ પરમાત્મા સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન તથા
સ્વયંભૂ છે.
જે માનવ નિરાકાર પ્રભુ પરમાત્માની સાથે
જોડાઇ જાય છે તેમને પોતાના આચરણમાં ઢાળી લે તો તે હંમેશાં સુખમાં નિવાસ કરે
છે.શારીરીક તેમજ માનસિક કષ્ટોથી તે વિચલિત થતો નથી. તેમની ચેતના આ જગતથી ૫ર અને
ઉ૫ર ઉઠીને નિરાકાર પ્રભુ ૫રમાત્માની દિવ્ય ચેતનામાં લીન થઇ જાય છે.નિરાકાર પ્રભુ
પરમાત્મા અજર અમર અવિનાશી છે..પ્રભુ પરમાત્મા હંમેશાં વર્તમાન છે. આપણા મનના
સ્વતંત્ર સ્વામી છે..તેમનો કોઇ ૫રીવાર કે જાતિ નથી તેમછતાં તમામ પરીવાર તેમના
છે.સંપૂર્ણ માનવજાતીનું તે સંચાલન તથા નિયંત્રણ કરે છે..તે જ પ્રભુ પરમાત્મા સંસારના
જન્મદાતા..પાલનકર્તા અને સંહારકર્તા છે..તે કાળના ૫ણ સ્વામી છે..તેમનું કોઇ
રૂ૫..રંગ..આકાર કે નામ નથી.
માનવ જીવનનો
ઉધ્ધાર ફક્ત ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના આપવામાં આવેલ જ્ઞાનથી જ થઇ શકે
છે.પ્રભુ પરમાત્મા સત્ છે..ચેતન છે..આનંદ સ્વરૂ૫ છે.તે સંતોષનો મહાસાગર છે.જે
માનવના મનમાં આ નિરાકાર પ્રભુ પરમાત્મા વસી જાય છે તે હંમેશાં સંતોષી બની જાય
છે.સંતોષી તેને જ કહેવામાં આવે છે જેને કોઇની પાસેથી..ક્યાંયથી કોઇપણ પ્રકારની
અપેક્ષા નથી.
સદગુરૂ પાસેથી
બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું આચરણ બ્રહ્મના અનુકૂળ થયા બાદ તે પોતે આ
પરમતત્વમાં વિલિન થઇ જાય છે. બ્રહ્મવિદ્ બ્રહ્મોવ ભવતિ બ્રહ્મજ્ઞાની પોતે બ્રહ્મ બની જાય છે. આત્મા અને
બ્રહ્મ એક જ છે.અહંકાર શૂન્ય થતાં જ તે એકરૂ૫ બની જાય છે.
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ(નિરંકારી બાબા)
વિશ્વના દરેક માનવને બ્રહ્મજ્ઞાનનું સૂત્ર આપીને વિશ્વ બંધુત્વ તથા વિશ્વશાંતિની
સ્થાપના કરી રહ્યા છે.માનવના મનમાં જે કર્તાભાવ છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ બાદ
તે સમર્પણમાં ૫રિવર્તિત થઇ જાય છે.જ્યાં સમર્પણ આવી જાય છે ત્યાં ગુરૂ ભક્તને માફી
મળી જાય છે તે માનવ શરીરમાં રહેવા છતાં..દેહમાં રહેવા છતાં વિદેહી બની જાય છે.તે
માનવ શરીરમાં રહેવા છતાં..સાંસારીક તમામ જવાબદારીઓ નિભાવવા છતાં તેમનું ધ્યાન
હંમેશાં નિરાકાર પ્રભુ પરમાત્મામાં રાખે છે તેથી તેમનો આલોક ૫ણ સુખી બની જાય છે
અને ૫રલોક પણ સુખી બની જાય છે.
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
|
Swami Vivekananda's Speeches
The World Parliament of Religions, Chicago
Sisters and Brothers of America,
It fills my heart with joy unspeakable
to rise in response to the warm and cordial welcome which you have given us. I
thank you in the name of the most ancient order of monks in the world; I thank
you in the name of the mother of religions, and I thank you in the name of
millions and millions of Hindu people of all classes and sects.
My thanks, also, to some of the
speakers on this platform who, referring to the delegates from the Orient, have
told you that these men from far-off nations may well claim the honor of
bearing to different lands the idea of toleration. I am proud to belong to a
religion which has taught the world both tolerance and universal acceptance. We
believe not only in universal toleration, but we accept all religions as true.
I am proud to belong to a nation which has sheltered the persecuted and the
refugees of all religions and all nations of the earth. I am proud to tell you
that we have gathered in our bosom the purest remnant of the Israelites, who
came to Southern India and took refuge with us in the very year in which their
holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to
the religion which has sheltered and is still fostering the remnant of the
grand Zoroastrian nation. I will quote to you, brethren, a few lines from a
hymn which I remember to have repeated from my earliest boyhood, which is every
day repeated by millions of human beings: "As the different streams having
their sources in different paths which men take through different tendencies,
various though they appear, crooked or straight, all lead to Thee."
The present convention, which is one of
the most august assemblies ever held, is in itself a vindication, a declaration
to the world of the wonderful doctrine preached in the Gita: "Whosoever
comes to Me, through whatsoever form, I reach him; all men are struggling
through paths which in the end lead to me." Sectarianism, bigotry, and its
horrible descendant, fanaticism, have long possessed this beautiful earth. They
have filled the earth with violence, drenched it often and often with human
blood, destroyed civilization and sent whole nations to despair. Had it not
been for these horrible demons, human society would be far more advanced than
it is now. But their time is come; and I fervently hope that the bell that
tolled this morning in honor of this convention may be the death-knell of all
fanaticism, of all persecutions with the sword or with the pen, and of all
uncharitable feelings between persons wending their way to the same goal.
The World's Parliament of Religions has
become an accomplished fact, and the merciful Father has helped those who
labored to bring it into existence, and crowned with success their most
unselfish labor.
My thanks to those noble souls whose large
hearts and love of truth first dreamed this wonderful dream and then realized
it. My thanks to the shower of liberal sentiments that has overflowed this
platform. My thanks to this enlightened audience for their uniform kindness to
me and for their appreciation of every thought that tends to smooth the
friction of religions. A few jarring notes were heard from time to time in this
harmony. My special thanks to them, for they have, by their striking contrast,
made general harmony the sweeter.
Much has been said of the common ground of
religious unity. I am not going just now to venture my own theory. But if any
one here hopes that this unity will come by the triumph of any one of the
religions and the destruction of the others, to him I say, "Brother, yours
is an impossible hope." Do I wish that the Christian would become Hindu?
God forbid. Do I wish that the Hindu or Buddhist would become Christian? God
forbid.
The seed is put in the ground, and earth
and air and water are placed around it. Does the seed become the earth, or the
air, or the water? No. It becomes a plant. It develops after the law of its own
growth assimilates the air, the earth, and the water, converts them into plant
substance, and grows into a plant.
Similar is the case with religion. The
Christian is not to become a Hindu or a Buddhist, nor a Hindu or a Buddhist to
become a Christian. But each must assimilate the spirit of the others and yet
preserve his individuality and grow according to his own law of growth.
If the Parliament of Religions has shown
anything to the world, it is this: It has proved to the world that holiness,
purity and charity are not the exclusive possessions of any church in the
world, and that every system has produced men and women of the most exalted
character. In the face of this evidence, if anybody dreams of the exclusive
survival of his own religion and the destruction of the others, I pity him from
the bottom of my heart, and point out to him that upon the banner of every
religion will soon be written in spite of resistance: "Help and not
fight," "Assimilation and not Destruction," "Harmony and
Peace and not Dissension."
15 laws of life by Swami Vivekananda :
1. Love Is The Law Of Life: All love is
expansion, all selfishness is contraction. Love is therefore the only law of
life. He who loves lives, he who is selfish is dying. Therefore, love for
love's sake, because it is the law of life, just as you breathe to live.
2. It's Your Outlook That Matters: It is our own mental
attitude, which makes the world what it is for us. Our thoughts make things
beautiful, our thoughts make things ugly. The whole world is in our own minds.
Learn to see things in the proper light.
3. Life is
Beautiful: First, believe in this world - that there is meaning behind
everything. Everything in the world is good, is holy and beautiful. If you see
something evil, think that you do not understand it in the right light. Throw
the burden on yourselves!
4. It's The Way You Feel: Feel like Christ and
you will be a Christ; feel like Buddha and you will be a Buddha. It is feeling
that is the life, the strength, and the vitality, without which no amount of
intellectual activity can reach God.
5. Set Yourself
Free: The moment I have realized God sitting in the temple of every human body,
the moment I stand in reverence before every human being and see God in him -
that moment I am free from bondage, everything that binds vanishes, and I am
free.
6. Don't Play the Blame Game: Condemn none: if you
can stretch out a helping hand, do so. If you cannot, fold your hands, bless
your brothers, and let them go their own way.
7. Help Others: If money helps a man to do
good to others, it is of some value; but if not, it is simply a mass of evil,
and the sooner it is got rid of, the better.
8. Uphold Your Ideals: Our duty is to
encourage every one in his struggle to live up to his own highest idea, and
strive at the same time to make the ideal as near as possible to the
Truth.
9. Listen to Your Soul: You have to grow from
the inside out. None can teach you, none can make you spiritual. There is no
other teacher but your own soul.
10. Be Yourself: The greatest religion
is to be true to your own nature. Have faith in yourselves!
11. Nothing Is Impossible: Never think there is
anything impossible for the soul. It is the greatest heresy to think so. If
there is sin, this is the only sin - to say that you are weak, or others are
weak.
12. You Have The Power: All the powers in the
universe are already ours. It is we who have put our hands before our eyes and
cry that it is dark.
13. Learn Everyday: The goal of mankind is
knowledge... now this knowledge is inherent in man. No knowledge comes from
outside: it is all inside. What we say a man 'knows', should, in strict
psychological language, be what he 'discovers' or 'unveils'; what man 'learns'
is really what he discovers by taking the cover off his own soul, which is a
mine of infinite knowledge.
14. Be Truthful: Everything can be
sacrificed for truth, but truth cannot be sacrificed for anything.
15. Think Different: All differences in this
world are of degree, and not of kind, because oneness is the secret of
everything.
No comments:
Post a Comment