Þ
જ્યાં સુધી કામિની અને
કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
-
રામકૃષ્ણ
પરમહંસ
Þ
સજ્જન પુરુષો ક્ષમા
વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. ભર્તુહરિ
Þ
પરમાત્મા હંમેશાં
દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
-
સ્વામિ
વિવેકાનંદ
Þ
ક્ષમા વીરોનું આભૂષણ
છે. ગાંધીજી
Þ
નાસ્તિકને મન ઈશ્વર
શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે. સ્વામી રામતીર્થ
Þ
કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે. શ્રી
વલ્લભાચાર્ય
Þ
કર્મના સ્વરૂપનો વિચાર
કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
-
હિતોપદેશ
Þ
ક્ષમા હ્રદયનો ધર્મ
છે.
Þ
મને મોડા પડવા માટેનાં
કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
Þ
આળસ માનવીનો મહાન
શત્રુ છે.ગૌતમ બુદ્ધ
Þ
કીર્તિ એ એક એવી તરસ
છે જે ક્યારેય બુઝાતી નથી.પ્રેમચંદજી
Þ
ક્ષમામાં જ પાપને
પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.જયશંકર પ્રસાદ
Þ
રૂપ કે કુળ ગૌરવનું
કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.પંચતંત્ર
Þ
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી
રાખ્યું છે.વેદવ્યાસ
Þ
જે સ્વયં શક્તિશાળી
હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને
સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.ગૌતમ બુદ્ધ
Þ
અભિમાન નરકનું દ્વાર
છે.મહાભારત
Þ
યશ ત્યાગથી પ્રાપ્ત
થાય છે, દગાથી નહિ.પ્રેમચંદજી
Þ
ક્ષમા અસમર્થ
માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.વેદવ્યાસ
Þ
ક્ષમા કેવી રીતે આપી
શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ
નથી.સરદાર વલ્લભભાઈ પટેલ
Þ
મને મોડા પડવા માટેનાં
કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.જવાહરલાલ નહેરુ
Þ
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ
નાનું.
Þ
ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.
Þ
પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી
તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
-
સ્વામિ
વિવેકાનંદ
Þ
કીર્તિનો નશો દારૂના
નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.સુદર્શન
Þ
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા
ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી
વ્યવહાર ચાલે છે.ધૂમકેતુ
Þ
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી
રાખ્યું છે.વેદવ્યાસ
Þ
કર્મના સ્વરૂપનો વિચાર
કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
-
હિતોપદેશ
Þ
ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે
દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.ભર્તુહરિ
Þ
નાસ્તિકને મન ઈશ્વર
શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.સ્વામી
રામતીર્થ
Þ
રૂપ કે કુળ ગૌરવનું
કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.પંચતંત્ર
Þ
આળસ માનવીનો મહાન
શત્રુ છે.ગૌતમ બુદ્ધ
Þ
દુષ્કૃત્યોને ઢાંકી
રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
-
ચાણક્ય
Þ
આળસુ મન એટલે શેતાનનું
કારખાનું.અંગ્રેજી કહેવત
Þ
પરમાત્મા જેના પર કૃપા
કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં
વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.ગોસ્વામી તુલસીદાસ
Þ
પરમાત્માની શક્તિ
અમર્યાદ છે, માત્ર આપણી
શ્રદ્ધા જ અલ્પ હોય છે.મહાવીર સ્વામી
Þ
પ્રભુને સમજવા હોય તો
પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
-
શ્રી માતાજી
Þ
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી
જાય છે.દયાનંદ સરસ્વતી
Þ
યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.ઋગવેદ
Þ
કીર્તિનો નશો દારૂના
નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો
સહેલો છે પણ કીર્તિ
છોડવી સહેલી નથી.સુદર્શન
Þ
ક્ષમા જ યશ છે, ક્ષમા જ ધર્મ છે, ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.વાલમીકિ
Þ
અભિમાન નરકનું દ્વાર છે.મહાભારત
Þ
અભિમાનના આઠ પ્રકાર
છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.વિનોબા ભાવે
Þ
જે પ્રભુની કૃપામાં
સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ
કૃપા અનંત વહેતી રહે છે.શ્રી માતાજી
Þ
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે. -વેદવ્યાસ
Þ
ક્રોધ એ નિર્બળતાની
નિશાની છે. -દયાનંદ સરસ્વતી
Þ
ક્ષમા કેવી રીતે આપી
શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી. - સરદાર વલ્લભભાઈ પટેલ
Þ
જે સ્વયં શક્તિશાળી
હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને
સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.- ગૌતમ બુદ્ધ
Þ
મોટા માણસના અભિમાન
કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.- દયાનંદ સરસ્વતી
Þ
પરમાત્માની શક્તિ
અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.- મહાવીર સ્વામી
Þ
ઈશ્વરનું સ્મરણ સર્વ
રોગોની એક માત્ર મહાન દવા છે.- સ્વામી દયાનંદ
Þ
યશ ત્યાગથી પ્રાપ્ત
થાય છે, દગાથી નહિ.- પ્રેમચંદજી
Þ
જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન
નથી,
લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.- મહાવીર સ્વામી
Þ
ક્ષમામાં જ પાપને
પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.- જયશંકર પ્રસાદ
Þ
કીર્તિ એ એક એવી તરસ
છે જે ક્યારેય બુઝાતી નથી.- પ્રેમચંદજી
Þ
જે પ્રભુની કૃપામાં
સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.- શ્રી માતાજી
Þ
ક્રોધ એ નિર્બળતાની
નિશાની છે.- દયાનંદ સરસ્વતી
Þ
કર્મનું ફળ પ્રભુ
આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં
સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.- પાંડુરંગ આઠવલે
Þ
ઊકળતા પાણીમાં
પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.- ભગવાન બુદ્ધ
Þ
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ
નાનું.- ગુજરાતી કહેવત
Þ
નાસ્તિકને મન ઈશ્વર
શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.- સ્વામી રામતીર્થ
Þ
પાપ કરીને શિક્ષાનો
ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.- ભગવાન શંકરાચાર્ય
Þ
મોટા માણસના અભિમાન
કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.- દયાનંદ સરસ્વતી
Þ
પ્રભુને સમજવા હોય તો
પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.- શ્રી માતાજી
Þ
ક્ષમા અસમર્થ
માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.- વેદવ્યાસ
Þ
તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો
કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી
દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.- ભર્તુહરિ
Þ
કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.- શ્રી વલ્લભાચાર્ય
Þ
ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે
દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.- ભર્તુહરિ
Þ
નાસ્તિકને મન ઈશ્વર
શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.- સ્વામી રામતીર્થ
Þ
પરમાત્મા હંમેશાં
દયાળુ છે. જે શુદ્ધ
અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
Þ
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી
રાખ્યું છે.- વેદવ્યાસ
Þ
ક્ષમા કેવી રીતે આપી
શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ
નથી.- સરદાર વલ્લભભાઈ પટેલ
Þ
જ્યાં સુધી કામિની અને
કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
Þ
અભિમાન નરકનું દ્વાર
છે.-
મહાભારત
Þ
ક્ષમામાં જ પાપને
પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.- જયશંકર પ્રસાદ
Þ
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી
જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.- દયાનંદ સરસ્વતી
Þ
રૂપ કે કુળ ગૌરવનું
કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.- પંચતંત્ર
Þ
પ્રતિષ્ઠિત પુરુષને
માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.
Þ
ક્ષમા અસમર્થ
માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
Þ
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
Þ
સજ્જન પુરુષો ક્ષમા
વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
Þ
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ
નાનું.
Þ
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી
જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
Þ
પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં
વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ
ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
Þ
આળસ માનવીનો મહાન
શત્રુ છે.
Þ
મને મોડા પડવા માટેનાં
કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
Þ
નાસ્તિકને મન ઈશ્વર
શૂન્ય છે; આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
Þ
ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત
થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ
પણ છે.
Þ
યશ મિત્રનું કામ કરે
છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
Þ
પ્રભુને સમજવા હોય તો
પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
Þ
રૂપ કે કુળ ગૌરવનું
કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
Þ
જ્યાં સુધી કામિની અને
કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
Þ
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની
હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
વેદ વાણી
गर्भो यो अपां गर्भो
वनानां गर्भश्च सथातां गर्भश्चरथाम ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अम्र्तः सवाधीः ॥
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अम्र्तः सवाधीः ॥
એ પરમેશ્વર જલમાં
અને વનોમાં (ગુપ્ત રૂપથી) વિદ્યમાન છે, અચલ અને ચલ પદાર્થોમાં વ્યાપક છે, પર્વતો અને
(સામાન્ય) ગૃહોમાં પણ વિરાજમાન છે, અમે એ પરમેશ્વરની આરાધના કરીએ, એ અમૃતમય સમસ્ત સંસારના પોષક છે.
ऋगवेद १/७०/२
यस्मान्न ऋते विजयन्ते
जनसो यं युध्यमाना अवसे हवन्ते ।
यो विश्वस्य प्रतिमानं बभूव तो अच्युतच्युत स जनसा इन्द्रः ॥
यो विश्वस्य प्रतिमानं बभूव तो अच्युतच्युत स जनसा इन्द्रः ॥
જેના વગર લોક કોઈ
કાર્યમાં વિજય નથી મેળવી શકતા અર્થાત્ સફળ નથી થઈ શકતા, યુદ્ધ કરતી સમયે જેને પોતાની રક્ષા કરવા માટે
બોલાવે છે, જે (અનન્ય) સૌથી જયેષ્ઠ અર્થાત્ સૌની તુલનામાં સર્વસમર્થ છે, જે અતિ દૃઢ પદાર્થોને પણ કાલવેગથી નષ્ટ કરી દેનાર છે, હે મનુષ્ય! એ
ઇન્દ્ર અર્થાત્ પરમેશ્વર છે.
ऋगवेद २/१/२६
न द्वितीयो न
तृतीयश्चरुर्थो नाप्युच्यते । न पंचमो न षष्ठः सप्तमो नाप्युच्यते ।
नाष्टमो न नवमो दशमो नाप्युच्यते । स सर्वस्मै विपष्यति यच्च प्राणति यच्च न ।
तमिदं निगतं सहः स एष एक एक वृदेक एव । सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति ।
नाष्टमो न नवमो दशमो नाप्युच्यते । स सर्वस्मै विपष्यति यच्च प्राणति यच्च न ।
तमिदं निगतं सहः स एष एक एक वृदेक एव । सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति ।
ન તો એ બીજો છે, ન ત્રીજો અને ન ચોથો. ન તો એ પાંચમો છે, ન છંઠો અને ન સાતમો. ન તો એ
આઠમો છે, ન નવમો અને ન દસમો. શ્વાસ લેનાર અને શ્વાસ ન
લેનાર દરેકની એ દેખભાળ રાખે છે. સામર્થ્યનો ભંડાર એ
એક જ છે. આ પરમેશ્વરમાં પૃથ્વી આદિ બધા લોક એક સ્વરૂપે વિદ્યમાન રહે
છે.
अथर्ववेद १३/४/१६-२०
यं स्मा पृच्छन्ति कुह
सेति घोरं उतेमाहुर्नैषो अस्तीत्येनम् ।
सो अर्यः षृष्टीर्विज इवामिनाति श्रदस्मै धत्तस जनास इन्द्रः ॥
सो अर्यः षृष्टीर्विज इवामिनाति श्रदस्मै धत्तस जनास इन्द्रः ॥
જે અદભુત ઉગ્ર ઈશ્વરના વિષયમાં ઘણા પ્રશ્ન
કરે છે કે "તે ક્યાં છે?" અને જેના વિષયમાં ઘણા કહેતા રહે છે કે "તે છે જ નથી" - આવા વિપરીતગામી સ્વાર્થી પુરુષની સમૃદ્ધિને
ભૂકંપમાં નષ્ટ થઈ જાય છે. હે મનુષ્ય, એ પરમેશ્વર પર
શ્રદ્ધા રાખ.
ऋगवेद २/१२/५
स
पर्यगाच्छुक्रमकायमव्रण मस्नाविरं शुद्धमपापविद्धम् ।
कविर्मनीषी परिभूः स्वयम्भू र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥
कविर्मनीषी परिभूः स्वयम्भू र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥
એ પરમેશ્વર
સર્વત્ર વ્યાપક છે, એ શક્તિશાળી, શરીર રહિત, વ્રણ (ઘા) રહિત, બન્ધનો રહિત, શુદ્ધ, પાપોથી મુક્ત, સર્વજ્ઞ, મનોના ઈશ્વર
એટલે કે મનને પ્રેરણા આપનાર, સર્વત્ર પ્રકટ, સ્વતંત્ર સત્તાથી વિદ્યમાન તથા સમસ્ત પ્રકારની પજાઓની રચના કરનાર છે.
यजुर्वेद ४०/८ – ईशावास्योपनिषद्
इन्द्रं मित्रं
वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान ।
एकं सद् विप्रा बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वानमाहुः ॥
एकं सद् विप्रा बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वानमाहुः ॥
ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અગ્નિ પરમાત્માના જ નામ છે. એ પરમાત્મા જ ગુરુત્માન
અને સુપર્ણ તરીકે ઓળખાય છે. એ પરમાત્મા જ યમ, અગ્નિ અને માતરિશ્વા કહેવાય છે. વિદ્વાન લોક એ જ પરમ સત્ પરમાત્માનું ઘણા પ્રકારે વર્ણન કરે છે.
अथर्ववेद ६/१०/२८
अप तस्य हतं तमो
व्यावृतः सः पाप्मना ।
सर्वाणि तस्मिन् ज्योतींषि यानि त्रीणि प्रजापतौ ॥
सर्वाणि तस्मिन् ज्योतींषि यानि त्रीणि प्रजापतौ ॥
એ પરમેશ્વરની શક્તિથી સર્વ અંધકાર વિનષ્ટ થઈ
જાય છે, એ સમસ્ત પાપોથી અલગ રહે છે, અને એ પ્રજાપતિમાં ત્રણે જ્યોતિઓ વિરાજમાન છે.
अथर्ववेद १०/७/४०
य एक इत् तमु ष्टुहि
कृष्टीनां विचर्षणिः ।
पति र्जज्ञे वृषक्रतुः ॥
पति र्जज्ञे वृषक्रतुः ॥
જે એક જ છે અને જે મનુષ્યોના સર્વદ્રષ્ટા અને
સર્વશક્તિમાન પાલક છે એની જ તું સ્તુતિ કર.
ऋगवेद ६/४५/१६
व्रतेन दीक्षामाप्नोति
दीक्षयाप्नोति दक्षिणाम् ।
दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ॥
दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ॥
વ્રત અર્થાત્ સત્ય
નિયમના પાલનથી મનુષ્ય દીક્ષા પ્રાપ્ત કરે છે, દીક્ષાથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્તિથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધા દ્વારા સત્ય પ્રાપ્ત
કરે છે.
यजुर्वेद २९/३०
श्रद्धां देवा यजमाना
वायुगोपा उपासते ।
श्रद्धां ह्रदय्य याकूत्या श्रद्धया विन्दते वसु ॥
श्रद्धां ह्रदय्य याकूत्या श्रद्धया विन्दते वसु ॥
ઈશ્વર દ્વારા રક્ષિત, યજ્ઞ કરનાર દેવગણ શ્રદ્ધા પ્રતિ ખેંચાય આવે છે. મનુષ્ય હ્રદય આસ્થાથી શ્રદ્ધા પામે
છે અને શ્રદ્ધાથી જ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.
ऋगवेद १०/१५१/४
वया इदग्ने अग्नयस्ते
अन्ये त्वे विश्वे अमृता मादयन्ते ।
वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥
वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥
હે અગ્નિ ! તમારા
સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ
અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો આશ્રય છે, અને જેમ સ્તંભ ઘરને ટેકો આપે છે તે જ પ્રકારે તમે સૌ જન અને જંતુઓના નિયમને ટેકો
આપો છો.
ऋगवेद १/५६/१
ईशा वास्यमिदं सर्वं
यत्किंच जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्य स्विद्दनम् ॥
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्य स्विद्दनम् ॥
આ સંસારમાં જે કાંઈ પણ સૃષ્ટિ છે, તે ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે, તેથી તું ત્યાગ ભાવથી જ ભોગ પ્રાપ્ત કર, કોઈ બીજાના ધનની ક્યારે પણ ચાહ ન રાખ.
यजुर्वेद ४०/१
श्रद्धां प्रातर्हवामहे
श्रद्धां मध्यन्दिनं परि ।
श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ॥
श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ॥
પ્રાતઃ કાળ, મધ્યાહનમાં, અને સૂર્યાસ્તના સમયે આપણે શ્રદ્ધાનું જ આહવાન કરીએ છીએ. હે
શ્રદ્ધા, અમારી ઝોળી શ્રદ્ધાથી ભરી દે.
ऋगवेद १०/१५१/५
No comments:
Post a Comment