Sunday 21 July 2013

ભજનો




આ માનવ તન ઘણું મોઘું રે...

એક અરજી અમારી સુનજો બાબાજી...
આ માનવ તન ઘણું મોઘું રે..હા માનવ કેમ વેડફે છે,
હો જાશે જો એકવાર મળશે ના બીજીવાર
ચૌરાશી ભોગવવી પડશે રે.....
માયાને કાયા ધન દૌલત સંગ જાશે ના (ર)
એ..પ્રભુ પામ્યા વિના મરશે તો ચૈન પામશે ના..
હો જાશે જો એકવાર મળશે ના બીજીવાર...
ધન રે જોબન કોઇનું ના થયું ને થાશે ના (ર)
એ..જૂઠા કરેલા કર્મો ૫ણ સંગ જાશે ના..
હો જાશે જો એકવાર મળશે ના બીજીવાર...
ગુરૂ કર્યા વિના મુક્તિ તુજને મળશે ના,
ગુરૂ કૃપા વિના દુઃખડા તારાં ટળશે ના...
હો જાશે જો એકવાર મળશે ના બીજીવાર...
હરદેવ ચરણમાં ભૂપેન્‍દ્ર જે આવી ઝુકે (ર)
એ..દાસ ચરણરજ માનવ તન એ ઉજાળી જાશે...
હો જાશે જો એકવાર મળશે ના બીજીવાર...

એક અરજી અમારી સુનજો બાબાજી...
રાખો તમારા શરણમાં,
રંગ ભક્તિનો મનમાં ભરી દો,
દૂર નફરતને ઇર્ષ્‍યા કરી દો,
પ્રેમ નમ્રતા સૌમાં ભરી દો બાબાજી...
રાખો તમારા શરણમાં,
આખો સંસાર સ્‍વર્ગ કરી દો,
સૌની ઝોળી સુખોથી ભરી દો,
દાન શ્રધ્ધા ભક્તિનું દઇ દો બાબાજી...
રાખો તમારા શરણમાં,
દાસ દત્તું ની છે આ અરજી,
માનો ના માનો તમારી મરજી,
છે એક જ સહારો તમારો બાબાજી...
રાખો તમારા શરણમાં.


રંગાઇ જાને રંગમાં...

તારો આધાર છે.....
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં (ર)
બ્રહ્મજ્ઞાની સંતોના સંગમાં,નિરંકારી સંતોના સંગમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
અનેક યોનિયોમાં ભ્રમણ કરીને માંડ મળ્યો અવતાર,
તને મળ્યો માનવ અવતાર...
માયાની પાછળ પાગલ બનીને (ર)
શાને ગુમાવે ફોગટમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
જ૫ ત૫ પૂજા પાઠ કરે ઘણાં રઠન કરે હરિનામ,
ભલે તિરથ ફરે તમામ,
પ્રભુ તણી ઓળખાણ વિનાનો (ર)
વ્યર્થ કાં ફરે ઘમંડમાં,
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
અજર અમર અવિનાશી પ્રભુ છે, નિર્ગુણને નિરાકાર (ર)
કહે દત્તું સદગુરૂ કૃપાથી,
પ્રભુ મળે છે એક ૫લમાં..તૂં જોઇ લે અંગસંગમાં..
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...


સદગુરૂ અવતાર હો તારો આધાર છે,
નિરંકારી બાબા હો તારો આધાર છે,
તારો આધાર મને સંસાર સાગરમાં,
હર૫લ સંભાળ લેજો હો... તારો આધાર છે.
જ્યોત જગાવી તમે જ્ઞાનની જગમાં,
તેજ તણો નહી પાર હો... તારો આધાર છે.
જો કોઇ આવે તારા દ્રારમાં,
   ૫લમાં થઇ જાય બેડો પાર હો... તારો આધાર છે.
પુરવ પશ્ર્ચિમને ઉત્તર દક્ષિણમાં,
ભરપુર તૂં ત્રણે લોકમાં હો... તારો આધાર છે.
અરજ કરૂં છું તારા દુવારમાં,
   દયા કરીને સ્‍વીકારજો હો... તારો આધાર છે.
રોજ રોજ દર્શન તારા ભક્તોના,
કહે શનું મને આ૫જો હો... તારો આધાર છે.

નર કર લે રે વિચાર....

દાતા તમે પાપીઓના તારણહાર...

નર કર લે રે વિચાર તેરા અવસર બિતા જાય (ર)

હરિ મિલનકા યહી અવસર મફતમેં ક્યો ખોતા હૈ,
શિશ ૫ર તેરે જમકાલ ફિરે..ગાફિલ ક્યું તૂં સોતા....

કિધરસેં આયા કહાં જાયેગા...કૌન ઘર હૈ તેરા,
જો ભલા તૂં ચાહે અપના..લે લે શરણ ગુરૂ કેરા...

યે દુનિયામેં કોઇ નહી તેરા, અંતે અકેલા જાના,
જિતને આયે ચલે ગયે ભાઇ..દુનિયા મુસાફિર ખાના...

યે અવસર ફિર નહી મિલેગા..પીછે ૫ડેગા ૫સ્‍તાના,
ગર્ભવાસમેં કોલ દીયા થા..વો કૈસે ભુલાના...

કિસ્‍મત ખીલા દાસ શનું કા મિલા ગુરૂ અવતાર,
મેં મેરી કા સંશય નિવારા..સમરથ દેખા કિરતાર.....





દાતા તમે પાપીઓના તારણહાર રે,
આવા ૫રમ કૃપાળુ અવતાર રે... દાતા તમે ...

જો કોઇ આવે દ્રાર તમારે પલમેં કરે ભવ પાર,
પાપી હો એ જનમ જનમના,કરમ ના જોયા લગાર રે...

અનેક જુગથી ફરતા મુસાફર ઠરવા ન મળ્યું ઠેકાણું,
તમારે શરણે મહાસુખ મળ્યું,ઓળખ્યું ઘર અમારૂં રે...
પાસમેં પ્રભુ ઓળખી ના શક્યો લીલા તમારી બહું ન્‍યારી,
સદગુરૂ હરદેવ દયા કરીને ઓળખાયા કિરતાર રે...
કહુ શનું આ મહીમા ગુરૂની વેદ ન જાણે વિચારી,
બ્રહ્મા વિષ્‍ણુ શંભુ સમ હોયે ગુરૂ વિના ઘોર અંધારૂં રે...

સદગુરૂ બાબા ગુરૂ અવતાર...

મને ભુલ્‍યાને મારગ બતાવ્યો...
(રાગઃ રઘુપતિ રાઘવ રાજા રામ...)
સદગુરૂ બાબા ગુરૂ અવતાર ધન્ય ધન્ય તૂ હી નિરંકાર
શહેનશાહ બાદશાહ તૂં દાતાર ભવસાગર સે કીયા પાર..

તૂં પાપીઓ કો તારનેવાલા હૈ તૂં મુક્તિ દેનેવાલા હૈ,
દિન દયાળુ તું દાતાર નમીએ તુજને વારંવાર...
જો શરણ તુમ્હારી આતા હૈ વો જ્ઞાન પ્રભુકા પાતા હૈ,
કરન કરાવન તૂં દાતાર ધન્ય ધન્ય તૂ હી નિરંકાર

તેરા રૂ૫ નિયારા હૈ સબ ભક્તોકો યે પ્‍યારા હૈ,
કર્તા હર્તા તૂં નિરંકાર સબ દુનિયાકા તૂં પાલનહાર...
દાસ શનું  યું કહેતા હૈ તૂં સબકે ઐગસંગ રહેતા હૈ,
અખંડ અમર તૂં અગમ અપાર અંત ન તેરા પારાવાર...







મને ભુલ્યાને મારગ બતાવ્યો ગુરૂજી મળીયા જ્ઞાની રે,
આવા પુરન ગુરૂ અવતાર ગુરૂજી મને મળીયા રે..
તન મન ધન કર્યું અર્પણ ગુરૂજીના શરણે,
ગુરૂજીએ પાંચ પ્રણ લીધા વચને,
પછી છઠ્ઠે ઓળખાયા સર્જનહાર...ગુરૂજી મળીયા જ્ઞાની રે
ધન ધન સદગુરૂ દેવને,
એક ૫લમાં ઓળખાવ્યા રમતા રામને,
હું તો જ્યાં જોવું ત્યાં કરતાર... ગુરૂજી મળીયા જ્ઞાની રે
ગોપાલ સંત થકી ગુરૂ મળીયા રે,
લખ ચૌરાશી ચક્કર છુટીયા રે,
આવા ગુરૂની શરણ હર દ્રાર... ગુરૂજી મળીયા જ્ઞાની રે
દાસ શનું ગુરૂગમથી બોલીયા રે,
ચંચલ મનવા હરિ સંગ જોડીયા રે,
તમે આવી જુવો એકવાર ... ગુરૂજી મળીયા જ્ઞાની રે


સુમિરણ કરતાં છુટે મારા પ્રાણ...

લઇ લો સાચું જ્ઞાન જીવન સુધરી જશે...
(રાગઃ તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્‍યવતી)
સુમિરણ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું,
મારો ડગે નહિ વિશ્ર્વાસ પ્રભુજી એવું માગું છું...
તારા સંતોનો સત્‍કાર કરૂં,તારી ભક્તિ કદિ૫ણ ના વિસરૂં,
સત્‍સંગ કરતાં વિતે આ જીવન પ્રભુજી એવું માગું છું...
પ્રભુ ભક્તિ તણું વરદાન દેજો,
મુજને અંતે તારામાં સમાવી લેજો,
મારો સફળ કરોને અવતાર.. પ્રભુજી એવું માગું છું...

મારા અવગુણ અ૫રાધો જોશો નહી,
દૂર તુજ ચરણોથી કરશો નહી,
માંગે દત્તું સદા તારો સાથ.. પ્રભુજી એવું માગું છું...


(રાગઃ દિલ કે અરમા આંસુઓમેં બહ ગયા..)
લઇ લો સાચું જ્ઞાન જીવન સુધરી જશે,
આજ કાલ કરતાં કરતાં રહી જશે.....
વિધિના લખ્યા લેખ કોઇ જાને નહી,
આજ છે કાલે કદિ કોઇ માને નહી,
ચેતી જા માનવ ભરમમાં રહી જશે... આજકાલ કરતાં..
મોજ માયામાં વિતાવી જીંદગી તમે,
ક્યારે કરશો રામની બંદગી તમે,
વહેતા પાણી જેમ જવાની વહી જાશે...આજકાલ કરતાં...
સુખની સાથે છે સર્વની સારી સગાઇ,
દુઃખમાં જો જો છોડી દે સૌ પૂત્ર-ભાઇ,
માયા છે નાગણ અંતે ડસી જશે...આજકાલ કરતાં...
કહે ૫ટેલ હરદેવની કિરપા વડે,
ગુરૂ જ્ઞાનથી ચૌરાશીના ફેરા ટળે,
ધન ધાન્‍યને તારો ખજાનો રહી જાશે...આજકાલ કરતાં...




સાચો સંતોનો સંગ છે...

જ્યારે સદગુરૂ આવે છે....
(રાગઃ હો..હો.. રે મારૂં ઝાંઝર ખોવાયું..)
હો..હો.. રે સાચો સંતોનો સંગ છે,
સંતોના સંગ વિના જીવન આ તંગ છે.....

સંતોના સંગ જેવો બીજો કોઇ સંગ નથી,
ભક્તિના રંગ જેવો બીજો કોઇ રંગ નથી,
રંગે રંગાઇ જીવન ધન્ય થઇ જાય છે.....
મનડું નિર્મળ થઇ ભેદ ભુલી જાય છે,
હરી ઇચ્છામાં આ જીવન વહી જાય છે,
સંતોના સંગથી જીવન સુધરી જાય છે.....
સંતોના સંગે સદગુરૂ મળી જાય છે,
સદગુરૂ કૃપાથી પ્રભુદર્શન થઇ જાય છે,
દત્તુ આ જીવન સફળ થઇ જાય છે.....





જ્યારે સદગુરૂ આવે છે ઘણો આનંદ થાયે છે,

લઇ લઇને ચરણધૂલી મન પાવન થાયે છે,
સદગુરૂ આવે તો બધું મંગલ થાયે છે,
ગંગા જેવું પાવન મન નિર્મલ થાયે છે,
સૌ સંતોની કાજે સુખડાં લઇ આવે છે...જ્યારે સદગરૂ...

તન મન ધન કેરૂં દુઃખ દૂર કરે દાતા,
વિનંતી એ અરદાસ ભક્તોની મંજૂર કરે દાતા,
વિશ્ર્વાસ જો લાવે તો સૌ સુખડાં પામે છે,

સંતોનું ઘર આંગણ ભાઇ પાવન થાયે છે,
સતગુરૂના દર્શનથી મન પવિત્ર થાયે છે,
બાબુ ઓમી સંતો ગુણ એના ગાયે છે. ...જ્યારે સદગરૂ...
પ્રાર્થના

સદાય નમ્રતાને અપનાવો...
જગતના સ્‍વામી સરજનહાર કરૂં હું વંદન વારંવાર પ્રાર્થના કરૂં (ર)

નફરત નિંદા દૂર કરો પ્રભુ, સૌ સુખોથી ઝોલી ભરો પ્રભુ,
કોઇ પ્રાણીને દુઃખ ન આવે (ર)
દુઃખોના હરનાર કે મહિમા તારી અ૫રંપાર.... કરૂં હું વંદન...

ભૂમિ ઉ૫ર ભાર વધ્યો છે,પા૫નું જોર બધે વધ્યું છે,
નિર્દોષ પ્રાણી વિજાઇ ન જાયે (ર)
પાપોના હરનાર કે કરજો સૌનું તમે કલ્યાણ.... કરૂં હું વંદન...

મુજને દેજો એવી શક્તિ,સદા કરૂં હું તારી ભક્તિ,
જગ પ્રપંચથી દૂર રાખીને (ર)
ચરણે દેજો વાસ તો ગાઉ નિશદિન તારા ગુણગાન.. કરૂં હું વંદન..

લઇ લઇ ધૂલી સંતજનોની (ર)
બાબા હરદેવ રાજ મા જનની,
અંગસંગ રક્ષક તુજ છે મારો (ર)
તુજ મારો આધાર ચરણરજ ગાયે ગુણલા હજાર.... કરૂં હું વંદન...







સદાય નમ્રતાને અપનાવો,સદગુરૂનું એ કહેવું છે,
નમ્રભાવ જ ગુરૂ ભક્તોનું જીવનનું એ ઘરેણું છે.....

નળની આગળ શીશ ઝુકાવો ત્‍યારે તરસ છીપાયે છે,
જેમ જેમ ફળો લાગે વૃક્ષોને તેમ તેમ ઝુકતા જાયે છે...
સદગુરૂનો પ્‍યારો સેવક નમ્રને સેવાદાર રહે,
જીવન ૫થ ૫ર જ્ઞાન ગુરૂનું,જીવનનો આધાર બને.....
જળ નિચાણમાં વહેતાં વહેતાં જઇ સાગરમાં સમાય છે,
કહે અવતાર નમ્રતાવાળા માનવ હરીને પામે છે.....

જુગ જુગ ૫હેલે યેહી અવતાર થા...

;NŸU]~GL K+KFIF
(રાગઃ સો સાલ પહેલે મુજે તેમસે પ્‍યાર થા...)
જુગ જુગ ૫હેલે યેહી અવતાર થા (ર)
આજ ભી હૈ ઔર કલ ભી રહેગા...

યે જોગી હૈ સ્‍યાના રમજ ચલતા રહેતા હૈ,
યે જ્યોત પુરાની હૈ સિર્ફ દેહ કો બદલતા હૈ,
અભી અવતાર હૈ ૫હેલે જો રામ થા.....જુગ જુગ પહેલે...

યે એક ઇશારેસે લેકે મંજીલ પે બિઠાતા હૈ,
જો આવે ઉસકે દ્રાર ઉસે યે અ૫ના બનાતા હૈ,
ભક્તો કો પહેલે ઇસી કા આધાર થા...જુગ જુગ પહેલે...

યે અલગ અજુની હૈ ઇસકા અંગ નહી આકાર,
જબ હોતી ધર્મકી હાની જગતમેં લેતા હૈ અવતાર,
સંતો કા ૫હેલે યે હી રખવાર થા...જુગ જુગ પહેલે...

તોફાનો લહેરો સે મેરા દાતાર બચાતા હૈ,
ડુબતી નૈયા કો યે ૫લમેં પાર લગાતા હૈ,
ગોપાલ પહેલે યે હી પતવાર થા ...જુગ જુગ પહેલે...


DFZ[ ;NŸU]~ÒGM ;FY K¿Z KF\I0[ ZC]\ K]\
DFZM hF,L ,LWM CFY K¿Z KF\I0[ ZC]\ K]\

;NŸU]~ÒG]\ XZ6]\ V[ TM SMl8 lTZY WFD K[4
U\UF ID]GF S[ZM 3F8 0}ASL DFZTL ZC] K]\PPP

A|ïF lJQ6] DC[X H[J]\ ;NŸU]~ÒG]\ :YFG K[4
V[ TM  lGU"]6GM VJTFZ C]\ TM DFGTL ZC]\ K]\PPP

EJ;FUZGL E],FD6LDF\ GFlJS DFZF VF5 KM4\\\\\\
SZHM 0}ATL G{IF 5FZ VFlXQF DFUTL ZC]\ K]\PPP

SMl8 HGDGF 5]^I[ Dl/IF ;NŸU]~ :JFDL GFY KM4
h]S]\ c5]lGTc RZ6MDF\I VF\;] ;FZTL  ZC]\ K]\




lJlWGF ,BLIF ,[B ,,F8[PP

VFH[ VFG\N U]~Ò VFjIF VF\U6[PP

lJlWGF ,BLIF ,[B ,,F8[ ;FRF
YFIPP YFIPP YFIPPP
zJ6 SFJ0 ,.G[ OZTM4
;[JF DFT l5TFGL SZTM4
lTZY[ lTZY[ 0U,F EZTM RF<IM
HFIPPHFIPPHFIPPP
V\WF DFTF l5TF TZ:IF\ YFI4
zJ6 5F6L EZJF HFI[4
30},M EZTF\ D'UGF H[JF XaNMPP
YFIPP YFIPP YFIPPP
V\W DFT l5TF 8/J/TF\4
NLWM zF5 H DZTF\ DZTF\4
DZHM NXZY 5}+ lJIMU[ SZTF\PP
ZFDPPZFDPPZFDPPP
HIFZ[ ZFDÒ JG ;\RZLIF4
NXZY 5}+ lJIMU[ DZLIF4
VDZTc SC[ K[ N]oBGF NlZIF pEZFIPP
HFIPPHFIPPHFIPPP
lJlWGF ,BLIF ,[B ,,F8[ ;FRF
YFIPP YFIPP YFIPPP







VFH[ VFG\N U]~Ò VFjIF VF\U6[4
C]\ TM lN,EZL VFNZ N.XPPU]~Ò VFjIF VF\U6[P
W0 D:TS ,. RZ6[ W~\4
,uG SZLG[ RZ6FD'T ,.XPU]~Ò VFjIF VF\U6[P
DG[ 5|[D SZLG[ U]~V[ 5}KLI]\4
;]B N]oB S[J]\ K[ TFZL N[CDF\4
U]~ SC[ K[ E6L D]B 5F9PPU]~Ò VFjIF VF\U6[P
C]\ TM DuG Y. Z[ DFZF DGDF\4
DG[ CQF" 36[ZM YFIPPU]~Ò VFjIF VF\U6[P
ZC[6L SC[6L lJGFG]\ ;FWG X]\ S~\4
H[YL 5|;gG YFI EUJFGPPU]~Ò VFjIF VF\U6[P
S[J/ NF; p5Z S'5F SZL4
5FdIF EJ Z[ ;FUZ S[ZM 5FZPP
U]~Ò VFjIF VF\U6[P

TFZ[ V[S lNG DZJ]\ 50X[PP

U]~Ò TDM lJGF A[,L DFZM SM. GYLPP

TFZ[ V[SlNG DZJ]\ 50X[  sZf
S[ HMZ TF~\ GCL RF,[ Z[ sZfÒJ,0FPP
T}\ XFG[ AgIM K[ lNJFGM4
VCL RFZ lNJ; ZC[JFGMPP
S[ V[S lNG HFJFGM Z[ sZf ÒJ,0FPP
TFZ[ V[SlNG DZJ]\ 50X[PP
T}\ TM p\RF DC[, AGFJ[4
ÒJGGL AFÒ ,UFJ[4
TMI V[ TM 50JFGF Z[PPsZf ÒJ,0FPP
WG NF{,T DF, BHFGF4
V[ TM VCLGF VCL ZC[JFGF4
S[ ;FY[ SF\. GCL VFJ[ Z[PPsZf ÒJ,0FPP
T}\ XFG[ SZ[ RT]ZF.4
TFZL GCL RF,[ X[BF.4
S[ c G\N]c WFI]" GCL YFX[ Z[ sZf ÒJ,0FPP



U]~Ò TDM lJGF A[,L DF~\ SM. GYL4
AF5Ò ;F\E/M 5MSFZ4 AF5Ò ;F\E/M 5MSFZ4
TDM lJGF A[,L DFZM SM. GYL4
U]~ 3F8[ V3F8[ jIF5L ZæF4
l5\0 A|ïF\0GL DF\I4
TDM lJGF A[,L DFZM SM. GYL4
U]~Ò H/ lJGF T,;[ DLGSF4
lN, DF~\ T,X[ lNNFZ4
TDM lJGF A[,L DFZM SM. GYL4
U]~Ò ;J" 5|SFXL KM ;FæAF4
;CFI SZTF\ X]\ JFZ4
TDM lJGF A[,L DFZM SM. GYL4
U]~Ò D]HG[ VFXF TDFZF :J~5GL4
;NFI ZFBM TDFZL 5F;4
TDM lJGF A[,L DFZM SM. GYL4
U]~Ò VFU/ SFZH TD[ AC]\ SLWF4
W6L DFZF WZDGF 30GFZ4
TDM lJGF A[,L DFZM SM. GYL4
;TŸU]~ EUJFG ;FC[A DF\æ,F4
lJG\TL SZ[ V\AFZFD4
TDM lJGF A[,L DFZM SM. GYL4



TD[ H}9L N]lGIFDF\ X]\ DMæFPPP


C[ DFGJ lJ`JF; SZL ,[

TD[ H}9L N]lGIFDF\ X]\ DMæF4
UMlJ\NGF U]6 GF UFIFPP
WZL DFG N[C X]\ SDFIF4
UMlJ\NGF U]6 GF UFIFPP
VFjIF SM, SZL4 VCL UIF OZL4
IDZFHFGF T[0F VFjIF4
UMlJ\NGF U]6 GF UFIFPP
VFH VFG[ ,}\8]4 SF, T[G[ ,}\8]4
H[D S}TZF CMI C0SFIF4
UMlJ\NGF U]6 GF UFIFPP
VD[ KLV[ EUT4 HF6[ VFB]\ HUT4
TMI NMZF WFUFDF\ O;FIF4
UMlJ\NGF U]6 GF UFIFPP
;\T RZ6M WMIF4 36F XF:+M HMIF4
TMI V[JFG[ V[JF H6FIF4
UMlJ\NGF U]6 GF UFIFPP
› GDolXJFI4 AM,M EFJYL VM EF.4
c G\N]c ;O/ YX[ TFZL SFIF4
UMlJ\NGF U]6 GF UFIFPP


C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\
VF N]lGIFDF\ .rKFYL VJTFZ WZL[ C]\ VFJ]\ K]\PP
C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\
lJ`J RZFRZ p5JG DF~\ sZf5F6L C]\ 5LJ0FJ]\ K]\
56 :JFY" 3[,FGL ;'lQ8=DF\ VFD KTF\ tIF\ VFJ]\ K]\
C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\
lE1F]S J[X W~\ K]\ tIFZ[sZf 3Z 3Z CFY ,\AFJ]\ K]\4
DFO SZM V[ XaN ;F\E/L45FZFJFZ 5:TFJ]\ K]\PP
C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\
zLD\TMG]\  ;]B ;FæAL4VF\U6 HMJF VFJ]\ K]\
ZHF l;JFI V\NZ GF VFJM4JF\RLG[ JæM HFp\ K]\
C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\
lNG N]oBL 5Z GOZT N[BL sZf lGT VF\;]0[ GFCJ] K]\
;\TM ESTMGF V5DFG HM.G[ VS/FJ]\ K]\
VM/BGFZF SIF\ K[  VFH[ N\ELYL N]EFJ]\ K]\
VF5 SlJGL h]50LV[ sZf ZFD AGL ZCL HFp\ K]\PP
C[ DFGJ lJ`JF; SZL ,[ ;DI AGL ;DHFJ]\ K]\




VM S~6FGF SZGFZFPPPPP

;MDJFZGL 5|FY"GF


VMPP S~6FGF SZGFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP
VMPP ;\S8GF CZGFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP

D[\ 5F5 SIF" K[ V[JF4 C]\ E]<IM TFZL ;[JF4
DFZL E},MGF E],GFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP
VMPP 5ZDS'5F/] DFZF4 D[\ 5LWF lJQFGF %IF,F4
DFZF lJQFGF VD'T SZGFZF4
TFZL S~6FGM SM. 5FZ GYLPP
V\TZDF\ Y.G[ ZFÒ4  B[<IM K]\ VJ/L AFÒ4
DFZL VJ/L ;J/L SZGFZF4
TFZL S~6FGM SM. 5FZ GYLPP
E,[ KM~\ SKM~\ YFI[4 SNL DFJTZ GF AN,FI4
DFZL SFIFGF 30GFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP

DG[ H0TM GYL lSGFZM4 DFZM SIF\YL VFJ[ VFZM4
DF~\ ÒJG R,FJGFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP
VMPP S~6FGF SZGFZF4 TFZL S~6FGM SM. 5FZ GYLPP



;MDJFZ[ GD]\ X\SZ N[JG[4
H[G[ VF%IM DG]QI VJTFZ4Z86 S~\ ZFDG]\PP
D\U/JFZ[ GD]\ DMZL DFTFG[4
H[G[ GJ DF; ZFbIF pNZDF\CL4Z86 S~\ ZFDG]\4
A]WJFZ[ GD]\ WZTL DFTFG[4
H[G[ HgDTF\ lh<IM DFZM EFZ4Z86 S~\ ZFDG]\4
U]~JFZ[ GD]\ U]~N[JG[4
H[G[ VF%I]\ VFtDFG]\ 7FG4 Z86 S~\ ZFDG]\PP
X]S|JFZ[ GD]\ ;LTF DFTFG[4
H[G[ RF{N JZ; J[9IM JGJF;4Z86 S~\ ZFDG]\PP
XlGJFZ[ GD]\ CG]DFGG[4
H[G[ ìNIDF\ ZFbIF ;LTF ZFD4Z86 S~\ ZFDG]\PP
ZlJJFZ[ GD]\ ;}I"N[JG[4
V[ TM pUTFGL ;FY[ 5}HFI4Z86 S~\ ZFDG]\PP
;FTJFZ UFI VG[ ;]G[ ;F\E/[4
T[GL 5F;[ K[ J{S]9 JF;4Z86 S~\ ZFDG]\PP

H[GF D]BDF\ ZFDG]\ GFD GYLPP


H[GF D]BDF\ ZFDG]\ GFD GYL4 V[JF ClZHGG]\ VCL SFD GYL4
H[G[ ClZ lST"GDF\ EFG GYL4 T[G[ VF HUDF\ V[ DFG GYL4
H[GL ;[JFDF\ XF,LU|FD GYL4 T[G[ J{S]9DF\ lJzFD GYL4
H[GF D]BDF\ ;LTF ZFD GYL4 T[GF V\TZDF\ VFZFD GYL4
HIF\ UMlJ\N U]GUFG GYL4 V[ lG,S\9 T[ZF D]SFD GYLPPP

~0L ZLT[ ÒJM HUDF\4~0F\ SZHM SFD

~0L ZLT[ ÒJM HUDF\4~0F\ SZHM SFD4
;FRF lN,YL ;[JF SZTF\ ZLh[ DFZM ZFD4

VFtDF 5ZDFtDF K[4;F{ 5|E]GF\ ~5 sZf
SM.GF C{IFG[ AF/L VF5XM GF N]oB sZf
5|[DGL U\UF JCFJM4VF WZFG[ WFDPP~0L ZLT[ ÒJMPPP

SZ E,F CMUF E,F4 V[ EFJGF ZFBM sZf
WD"GL W}6L YSL A/X[ AWF 5F5M sZf
N]oBGL J[/F YSL CFZL HXM GF CFZPP~0L ZLT[ ÒJMPP

H/ SD/ H[JF AGL ;\;FZDF\ ZC[HM sZf
ElSTG]\ EFY]\ AW]\4EFJ[ EZL ,[HMsZf
5|E] SC[ K[ VF HUTDF\ ZC[X[ TF~\ GFDPP~0L ZLT[ ÒJM









ÒJ XFG[ OZ[ U]DFGDF\PPP

ÒJ XFG[ OZ[ U]DFGDF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP
HF6[ DF~\ DSFG4 SIF" Z\UG[ ZMUFG4
HF6[ ,LW] K[ SFID J[RF6DF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP
H]VM V[GM ~VFA4 HF6[ DM8M GJFA4
SF/ VFJLG[ SC[X[ TFZF SFGDF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP
BM8M SFIFGM B[,4 DMC DFIFGM D[,4
TG[ ;\TM ;DHFJ[ K[ XFGDF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP
HD VFJL R0[4 ;UF\ :G[CL Z0[4
TFZ[ HJFG]\ VFBZ[ :DXFGDF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP
DF, ALHF BFX[4 ÒJ GZS[ HFX[4
,MEL SC[JFX[ T}\ VFBF UFDDF\4
TFZ[ ZC[J]\ EF0FGF DSFGDF\PPP






G[IF h]SFJL D[\ TM HM HM 0]AL HFI GFPP

gIFI GCL ;DHFI 5|E]Ò TFZMPP

G{IF h]SFJL D[\ TM HM HM 0]AL HFI GF sZf
hF\BM hF\BM lNJM DFZM HM HM Z[ A]hFI GF4
:JFY"G]\ ;\ULT RFZ[ SMZ JFU[4
SM.G]\ SM. GYL VF N]lGIFDF\ VFH[4
TGGM T\A}ZM HM H[ A[;}ZM GF YFI GFPP
hF\BM hF\BM lNJM DFZM HM HM Z[ A]hFI GF4
5F5 VG[ 5]^IGF E[N Z[E],FTF\4
ZFU VG[ £[QF VFH[ 3Z 3Z VY0FTF\4
HM H[ VF ÒJGDF\ h[Z 5|;ZFI GFPP
hF\BM hF\BM lNJM DFZM HM HM Z[ A]hFI GF4
zwWFGF NLJFG[ H,TM T}\ ZFBH[4
lGXlNG :G[C S[~\ T[, V[DF\ 5}ZH[4
DGGF D\lNZ[ HM H[ V\WF~\ YFI GFPP
hF\BM hF\BM lNJM DFZM HM HM Z[ A]hFI GF4

gIFI GCL ;DHFI 5|E]Ò TFZM gIFI GCL ;DHFI4

SMD/ ;ZB]\ O], SD/G]\ SFNJDF\ ;HF"I ¦
U],FA O],G[ SF\8F ;FJ H VF T[ S[JM gIFI ¦
5|E]Ò TFZM gIFI GCL ;DHFIPP
V7FGL HG DF{H SZ[ G[4 7FGL UMYF\ BFI4
WDL"G[ tIF\ WF0 50[ G[45FB\0L 5}HFI ¦
5|E]Ò TFZM gIFI GCL ;DHFIPP

S]\H[ G[ S]\H[ SMlS, S\9[ SMI,0L ULT UFI4
ZFU DL9M 56 SF/L K[ SFIF4VF T[ S[JM gIFI ¦
5|E]Ò TFZM gIFI GCL ;DHFIPP
DFGJ DFGJDF\ 56 5|E] T[ S[JM SIM" VgIFI4
V[SALHFGF ~5 U]6MDF\ E[N GCL ;DHFI ¦
5|E]Ò TFZM gIFI GCL ;DHFIPP

ElST SZTF\ K]8[ DFZF 5|F6PP
ElST SZTF\ K}8[ DFZF 5|F64 5|E] V[J]\ DFU]\ K]\
ZC[ HGDM HGD TFZM ;FYPP5|E] V[J]\ DFU]\ K]\
TF~\ D]B0]\ DGMCZ HMIF S~\4
ZFT NF0M EHG TF~\ AM<IF S~\4
ZC[ V\T ;DI TF~\ wIFGPP5|E] V[J]\ DFU]\ K]\
DFZL VFXF lGZFXF SZXM GCL4
DFZF VJU]6 C{I[ WZXM GCL4
`JF;[ `JF;[ Z8]\ TF~\ GFDPP5|E] V[J]\ DFU]\ K]\
DFZF 5F5 VG[ TF5 ;DFJL ,[HM4
TFZF G\N]G[ NF; AGFJL N[HMPPPPP
S[D E],FI GFD EUJFGG]\ Z[PP



O],MYL DC[\S[ K[ AFU O],0F SMG[ R-FJ]\P
O],MYL DC[\S[ K[ AFU4O],0F\ SMG[ R-FJ]\4
ZFDG[ R-FJ]\ DFTF ;LTFG[ R-FJ]\4
ZFD UIF K[ JGJF;4O],0F\ SMG[ R-FJ]\PPPP
X\SZG[ R-FJ]\ DFTF 5FJ"lTG[ R-FJ]\4
X\SZ UIF K[ S{,FX4 O],0F\ SMG[ R-FJ]\PPPP
S'Q6G[ R-FJ]\ DFTF ZFWFG[ R-FJ]\4
S'Q6 UIF K[ DY]ZF4 O],0F\ SMG[ R-FJ]\PPPP

S[D E},FI GFD EUJFGG]\ Z[4
DG[ VFG\N YFI GFD AM,TF\ Z[4
DFZ[ C{I[ CZB GF ;DFIPPS[D E},FI GFDPP
H[G[ D]HG[ ;'lQ8DF\ DMS<IM Z[
J/L NLWM DG]QI VJTFZPPS[D E},FI GFDPP

UE"DF\CL H[G[ ;\EFl/IM Z[4
EI]" N}W DFTFG[ :TGPPS[D E},FI GFDPP

R\§ ;}I" G[ H[ RDSFJTM Z[4
WZTM D]HG[ 5|SFXGL E[8PPS[D E},FI GFDPP

BF. 5LG[ lGZF\T[ C]\ é\3TM Z[4
DF~\ BFW]\ 5RFJ[ K[ VgGPPS[D E},FI GFDPP

AN,FDF\ GYL S\. DFUTM Z[4
D]B[ WZHM ClZG]\ GFDPPS[D E},FI GFDPP

ZFD S'Q6 S[ lXJ TD[ AM,HM Z[4
GFD S[ZM DlCDF K[ V5FZPPS[D E},FI GFDPP




EHG

!! ધન નિરંકાર જી !!

oસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

ફોનઃ૯૪૨૯૮૪૧૫૯૧ (મો), ૯૭૨૬૧૬૬૦૭૫(વિનોદ) ૯૭૧૪૯૧૫૭૫૬ (આશા), ૯૪૨૯૮૪૧૫૯૧ (પ્રવીણા)
૯૯૭૯૭૨૩૨૭૫ (પરેશ), ૦૨૬૭૨-૨૨૩૧૧૫ (ઘર)

મને ભુલ્યાને  મારગ બતાવ્યો.....

દાતા તમે પાપીઓના તારણહાર...
મને ભુલ્યાને  મારગ બતાવ્યો, ગુરૂજી મળિયા જ્ઞાની રે...
રે..આવા પૂરણ ગુરૂ અવતાર... ગુરૂજી મળ્યા જ્ઞાની રે...

તન-મન-ધન કર્યું અર્પણ ગુરૂજીના ચરણોમાં,
ગુરૂજીએ પાંચ પ્રણ લીધાં વચને,
૫છી છઠ્ઠે આળખાવ્યા સર્જનહાર..ગુરૂજી મળ્યા જ્ઞાની રે...

ધન્ય ધન્ય સતગુરૂદેવને,
એક ૫લમાં ઓળખાવ્યા રમતા રામને,
હું તો જ્યાં જોઉં ત્યાં કિરતાર..ગુરૂજી મળ્યા જ્ઞાની રે...

ગોપાલ સંત થકી ગુરૂ મળિયા રે,
લખ ચૌરાશી ચક્કર છૂટિયા રે,
આવા ગુરુની શરણ હર દ્વાર..ગુરૂજી મળ્યા જ્ઞાની રે...

દાસ શનું ગુરૂગમથી બોલીયા રે,
ચંચલ મનવા હરિ સંગ જોડીયા રે,
તમે આવો જોવા એકવાર...ગુરૂજી મળ્યા જ્ઞાની રે...

દાતા તમે પાપીઓના તારણહાર રે...
આવા ૫રમ કૃપાળુ અવતાર રે... દાતા તમે...

જો કોઇ આવે દ્વાર તમારે, ૫લમાં કરો ભવપાર,
પાપીઓ હોય જનમોજનમના,કરમના જોયા લગાર રે...દાતા..

અનેક યુગથી ફરતા મુસાફિર,ઠરવા મળ્યું ના ઠેકાણું,
તમારા શરણે મહાસુખ મળિયું,ઓળખ્યું ઘર અમારૂં...દાતા..

પાસમેં પ્રભુ ઓળખીના શક્યો,લીલા તમારી બહું ન્યારી,
સદગુરૂ હરદેવ દયા કરીને,ઓળખાવ્યા કિરતાર રે....દાતા..

કહે શનું આ મહિમા ગુરૂની,વેદ ન જાણે વિચારી,
બ્રહ્મા-વિષ્‍ણુ-શંભુ હોયે,ગુરૂ વિના ઘોર અંધારૂં રે...દાતા..                            





No comments:

Post a Comment